હવે આધાર કાર્ડ ને ઘરે બેઠા મેળવવું ખૂબ જ સરળ છે.
આધાર કાર્ડ ને download કરવા માટે સૌપ્રથમ ગૂગલ માં આધાર ની ઓફિસિયલ વેબસાઇટ આધાર લોગીન કરો જેની લિન્ક નીચે આપેલી છે.
https://myaadhaar.uidai.gov.in
ત્યાર બાદ લોગીન માં ક્લિક્ કરો
લોગીન માં ક્લિક કર્યા બાદ તેમાં એન્ટર આધાર નંબર માં તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરો
ત્યાર બાદ નીચે કેપ્ચા કોડ આપેલ હશે તે જે દેખાય છે તેવા જ કેપ્ચા કોડ નીચે દાખલ કરો
કેપ્ચા કોડ દાખલ થયા પછી નીચે otp સેન્ડ નું option હશે એમાં ક્લિક કરો
જે otp તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ હશે એમાં otp આવશે.
એ otp ને otp દાખલ કરો એ ખાનામાં ભરો.
ત્યાર બાદ તમે તમારા આધાર કાર્ડમા લોગીન કાર્ડમા થાસો.
Login થયા બાદ તમને વ્યૂ થશે.
હવે service આપેલ છે તેમાં નીચે પ્રથમ ઓપ્શન download આધાર આપેલ છે એમાં ક્લિક્ કરો.
એમાં કલિક્ કર્યા બાદ download પર ક્લિક કરો
હવે તમારું આધાર કાર્ડ પીડીએફ બંધારણ માં ડાઉનલોડ થઈ ગયું હશે.
તમારાં આધાર કાર્ડ ને એક સુરક્ષિત કોડ થી ઓપન કરવું પડે છે જે સુરક્ષીત કોડ તમારા આધાર કાર્ડ માં જે તમારું નામ છે ઍ નામ નાં પ્રથમ ચાર અક્ષર અને તમારી જન્મ વર્ષ દાખલ કરશો ત્યારે તમારુ આધાર કાર્ડ આપ જોઈ શકશો. જેને આપ રંગીન પ્રિન્ટ કરાવી ને hard copy તરીકે રાખી શકો છો.
બસ આ સામાન્ય પ્રક્રિયા પૂર્ણ કરી ને તમે થૉડી જ મિનિટમાં આધાર કાર્ડ ઘરે બેઠા મેળવી શકો છો.