પાસપોર્ટ સાઈજ નો ફોટો - બાળક નો
રહઠેાણનો પુરાવો -
- આધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / પાણી બિલ /ચૂંટણી કાર્ડ / રેશન કાર્ડ/
- જો ઉપર મુજબનાં આધાર પૈકી કોઈ એક આધાર હોય તો, રજીસ્ટર્ડ ભાડા કરારની જરૂર રહેતી નથી.
- જો ઉપર મુજબનાં આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોમાં રજીસ્ટર્ડ ભાડા કરાર - નોંધાયેલ ( રજીસ્ટર્ડ ) ભાડાકરાર માન્ય ગણવામાં આવશે.
(નોટોરાઈઝ્ડ ભાડા કરાર માન્ય ગણાશે નહીં)
માતા પિતા કે વાલી નું જાતિનું પ્રમાણપત્ર ( જો લાગુ પડતું હોય તો )
બાળકનો જન્મનો દાખલો
આવકનો દાખલો - તાજેતરનો દાખલો જોઈશે
માતા પિતા ની સહી જો વાલી અરજી કરે તો વાલી ની સહી
જો પાન કાર્ડ હોય તો પાન કાર્ડ
ડીક્લેરશન ફૉર્મ - પાન કાર્ડ હોય અથવા નાં હોય તો પણ ડીક્લેરશન ફૉર્મ જે RTE GUJARAT ની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી ઍ ફોર્મ ભરી ને અપલોડ કરવાનું રહેશે.
આ તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન RTE ની વેબસાઈટમાં અપલોડ કરવાના રહેશે.
આભાર
આવી જ માહિતી જાણવા માટે અમારી બ્લોગ વેબસાઇટ ને follow કરો તેમજ youtube channel https://youtube.com/@Helplawbycalvin ને subcribe કરો .